પ્રકાશના પર્વ દિવાળી અને હિન્દુ નૂતન વર્ષના શુભ અવસર પર વાંકાનેરના જિનપરા ચોક ખાતે આવેલ જાણીતી પેઢી રાજ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રિક્સ દ્વારા વાંકાનેર શહેર તથા તાલુકાના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
દિવાળીના પાવન પર્વ પર સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનો નવો પ્રકાશ પથરાય તેમજ નૂતન વર્ષ દરેક પરિવાર માટે નવી આશાઓ, નવી તકો અને સફળતાની ભેટ લઈને આવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
તહેવારોની આ ખુશીના અવસરે રાજ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રિક્સ પરિવાર દ્વારા ગ્રાહકો, વેપારી મિત્રો અને શુભેચ્છકોનો વર્ષ દરમિયાન મળેલા પ્રેમ, વિશ્વાસ અને સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
શુભેચ્છક
રાજ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રિક્સ પરિવાર તરફથી આપ સૌને દિવાળી તથા નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ.
સંપર્ક
રાજ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રિક્સ
એડ્રેસ: જિનપરા ચોક, વાંકાનેર
મો .8733000051









