મોરબી
મધ્ય પૂર્વના યુદ્ધની અસર મોરબી સિરામિક ઉદ્યોગ પર: ગુજરાત ગેસે ‘ફોર્સ મેજર’ જાહેર કરી ગેસ સપ્લાયમાં 50% કાપ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન–ઈઝરાયેલ–અમેરિકા વચ્ચેના તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે વિશ્વપ્રસિદ્ધ મોરબી સિરામિક ક્લસ્ટર પર…
મોરબી માં નકલી પત્રકાર બની ખંડણી લેવા નું કૌભાંડ ઝડપાયું: મોરબીમાં વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણા નામના બે આરોપી ઝડપાયા
પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી યુવાન પાસે એક લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગુનામાં મોરબી પોલીસે બે આરોપીઓને ઝડપી…
વાંકાનેરમાં 11 લાખનો વીજ વાયર ચોરી કાંડ ઉકેલાયોમોરબી એલસીબીએ ગણતરીની કલાકોમાં વાયર ચોર ગેંગના 5 આરોપી ઝડપી પાડ્યા, 14.13 લાખનો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર, સમથેરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કી અને સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીના વહન માટે નાખવામાં આવેલી…










