તા. 26 એપ્રિલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાંકાનેર નગરપાલિકામાં કુલ 58.56 ટકા મતદાન નોંધાયું હતું. આજ રોજ થયેલી મતગણતરીમાં ભાજપે એકતરફી પ્રદર્શન કરી નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. કુલ 7 વોર્ડ ધરાવતી નગરપાલિકામાં વોર્ડ નંબર 4 કોંગ્રેસ pax તરફ થી બિનહરીફ રહ્યો હતો, જ્યારે બાકીના 6 વોર્ડમાં 24 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.
પરિણામ મુજબ ભાજપે 21 બેઠકો જીતી નગરપાલિકામાં પોતાનું શાસન મજબૂત બનાવ્યું છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીને 3 બેઠકો મળી છે. કોંગ્રેસ કોઈપણ બેઠક જીતવામાં સફળ રહી નથી.
વોર્ડ મુજબ ઉમેદવાર ને મળેલા વોટ અને વિજેતા ની માહિતી
વોર્ડ નંબર 1
અલ્પા રાહુલ રીબડીયા (ભાજપ) – 1651 (વિજેતા)
કાંતીલાલ રાયમલ કુંઢીયા (ભાજપ) – 1506 (વિજેતા)
જયાબેન શીવાભાઈ દેકાવાડીયા (કોંગ્રેસ) – 456
વર્ષાબેન કીરીટભાઈ વ્યાસ (ભાજપ) – 1465 (વિજેતા)
વિજય છગનભાઈ માંડાણી (કોંગ્રેસ) – 326
શામજીભાઈ જેરામભાઈ દેકાવાડીયા (કોંગ્રેસ) – 325
સંજયકુમાર છગનભાઈ જાડા (ભાજપ) – 1405 (વિજેતા)
હેમીબેન કાળુભાઈ ગોરીયા (કોંગ્રેસ) – 264
વોર્ડ નંબર 2
અરવિંદભાઈ રામજીભાઈ અંબાળીયા (કોંગ્રેસ) – 963
આશા અલ્પેશભાઈ અઘારા (BSP) – 93
જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ (કોંગ્રેસ) – 967
જીગ્નેશકુમાર હીરાભાઈ મકવાણા (BSP) – 82
નયનાબેન રાજેશભાઈ માલકીયા (કોંગ્રેસ) – 917
નેહાબેન દિપકભાઈ ધામેચા (ભાજપ) – 1549 (વિજેતા)
નંગાજીભાઈ સવજીભાઈ ભાટી (કોંગ્રેસ) – 1051
પ્રદ્યુમનસિંહ ભુપતસિંહ પઢીયાર (ભાજપ) – 1538 (વિજેતા)
ભૂમિકા અંકિતભાઈ નંદાસીયા (ભાજપ) – 1507 (વિજેતા)
રમેશભાઈ વશરામભાઈ વોરા (ભાજપ) – 1392 (વિજેતા)
વોર્ડ નંબર 3
ગીતાબેન દીપકકુમાર દોશી (ભાજપ) – 1369 (વિજેતા)
જ્યોતિ રવિ જોગડીયા (ભાજપ) – 1301 (વિજેતા)
જરીનાબેન મહેબુબભાઈ મોવર (કોંગ્રેસ) – 362
જીગ્નેશભાઈ મહેશભાઈ નાગરેચા (ભાજપ) – 1481 (વિજેતા)
દિલીપભાઈ શામજીભાઈ ડેડાણ (કોંગ્રેસ) – 301
ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા (ભાજપ) – 1364 (વિજેતા)
વિક્રમ નવનીતકુમાર ગેલોચ (કોંગ્રેસ) – 228
હેમીબેન કાળુભાઈ ગોરીયા (કોંગ્રેસ) – 212
વોર્ડ નંબર 4
કોંગ્રેસ – બિનહરીફ ચૂંટાયેલ
વોર્ડ નંબર 5
એકતા હસમુખભાઈ ઝાલા (કોંગ્રેસ) – 234
ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ (કોંગ્રેસ) – 220
દર્શના વિશાલભાઈ સંઘવી (BSP) – 1089 (વિજેતા)
દિનેશભાઈ અશોકભાઈ સોલંકી (ભાજપ) – 1351 (વિજેતા)
મયુરીબેન જયેશભાઈ પાટડીયા (ભાજપ) – 657
માધવીબેન દિપકભાઈ દવે (ભાજપ) – 1360 (વિજેતા)
વિજય નવનીતભાઈ ગેલોચ (કોંગ્રેસ) – 211
શરીફાબેન મહંમદભાઈ રાઠોડ (કોંગ્રેસ) – 208
હર્ષિત દિનેશકુમાર સોમાણી (ભાજપ) – 1287 (વિજેતા)
વોર્ડ નંબર 6
આબેદાબેન અબ્દુલરહીમ કાઝી (કોંગ્રેસ) – 373
અંજનાબેન નીલેશભાઈ ગોસ્વામી (ભાજપ) – 1130
ચેતન ધીરજલાલ કુણપરા (ભાજપ) (બિનહરીફ)
અંજનાબેન હિરેનભાઈ વાઢેર (કોંગ્રેસ) – 301
જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ (BSP) – 1237 (વિજેતા)
બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા (ભાજપ) – 1296 (વિજેતા)
મીનાક્ષી કાંતિલાલ વોરા (BSP) – 1018 (વિજેતા)
વોર્ડ નંબર 7
અજયભાઈ ભરતભાઈ ડાભી (ભાજપ) – 1361 (વિજેતા)
આબેદાબેન અબ્દુલરહીમ કાઝી (કોંગ્રેસ) – 418
ગોવિંદભાઈ બચુભાઈ ઝાલા (કોંગ્રેસ) – 447
ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ (કોંગ્રેસ) – 415
જયાબેન શીવાભાઈ દેકાવડીયા (કોંગ્રેસ) – 460
વિજયાબેન મનુભાઈ સારેસા (ભાજપ) – 1245 (વિજેતા)
વિશાલ મોનાભાઈ લામકા (ભાજપ) – 1215 (વિજેતા)
સુનીતા વિજયભાઈ મદ્રેસાણીયા (ભાજપ) – 1142 (વિજેતા)
આ પરિણામો સાથે ભાજપે 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી નગરપાલિકામાં પોતાની સત્તા મજબૂત બનાવી છે, જ્યારે BSPને 3 બેઠકો મળી છે. કોંગ્રેસ આ ચૂંટણીમાં સંપૂર્ણ રીતે પરાજિત થઈ છે.









