વાંકાનેર શહેરમાં હવે ટાઈલ્સ અને સેનિટરી માટે એક જ સ્થળે સર્વિસ ઉપલબ્ધ બની છે. શહેર નજીક આવેલ “ક્રેવો સીરામિક” માં ઘર બનાવટ અને રિનોવેશન માટે જરૂરી તમામ પ્રકારની પ્રીમિયમ ક્વોલિટી સામગ્રી ઉપલબ્ધ છે.
આ શોરૂમમાં ગ્રાહકોને વિવિધ પ્રકારની ટાઈલ્સ જેવી કે ફ્લોર ટાઈલ્સ, કિચન ટાઈલ્સ, બાથરૂમ ટાઈલ્સ, પાર્કિંગ ટાઈલ્સ તેમજ સ્ટાઈલિશ સ્લેબ ટાઈલ્સ મળશે. સાથે સાથે આધુનિક ડિઝાઇનના સેનિટરી વેર, કિચન સિંક અને બાથ ફિટિંગ્સ પણ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે.
ખાસ વાત એ છે કે અહીં ટાઈલ્સ કેમિકલ અને એડહેસિવ પણ ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને સંપૂર્ણ સોલ્યુશન મળે છે. ગુણવત્તા સાથે આકર્ષક ડિઝાઇન અને વાજબી દરો આ શોરૂમની ખાસિયત છે.
📍 સ્થળ: દેવમણી પંપ પાસે, નેશનલ હાઇવે-27, વધાસીયા ટોલનાકા પાસે, વાંકાનેર, જી. મોરબી
📞 સંપર્ક: 88498 39400 / 79999 99597 / 78749 77874
👉 ઘર માટે આધુનિક અને મજબૂત સોલ્યુશન જોઈએ તો આજે જ “ક્રેવો સીરામિક” ની મુલાકાત લો.









