GSRTC કંડક્ટર ભરતી 2026 માટે અરજી કરવાની સુવર્ણ તક, કંડકટર લાયસન્સ વગર પણ ભરી શકાશે ફોર્મ : વાંકાનેર ના પવન કોમ્પ્યુટર માં તાત્કાલિક ફોર્મ ભરી આપવામાં આવશે

Image

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડક્ટર ભરતી 2026 માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે ઉમેદવારો પાસે હાલ કંડક્ટર લાયસન્સ અથવા ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ ન હોય તો પણ તેઓ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે.


જાહેર થયેલી માહિતી મુજબ, ભરતી માટે અરજી કરતી વખતે પૂર્વ કંડક્ટર લાયસન્સ કે ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ ફરજિયાત નથી. જેના કારણે વધુમાં વધુ યુવાનોને સરકારી નોકરી મેળવવાની તક મળી રહેશે. ઉમેદવારો હાલ ઓનલાઈન ફોર્મ ભરીને ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 05 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી છે. તેથી રસ ધરાવતા ઉમેદવારોએ સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.


વાંકાનેરના પવન કોમ્પ્યુટર ખાતે GSRTC કંડક્ટર ભરતી સહિત વિવિધ સરકારી ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. ફોર્મ ભરાવવા ઇચ્છુક ઉમેદવારો પવન કોમ્પ્યુટરનો સંપર્ક કરી શકે છે..


📍 સરનામું: ગોલ્ડન પોઈન્ટ, પહેલા માળે, હાઈવે જકાતનાકા પાસે, જીનપરા, વાંકાનેર
📞 મોબાઈલ: 9277404603

કોઈ પણ સરકારી ભરતી ને લગતી તમામ માહિતી મેળવવા માટે આજે જ Follow કરો 👇👇👇

https://www.instagram.com/pavan_computer9277404603?utm_source=qr&igsh=NmozYm1ueGJzbGQ=

https://www.facebook.com/share/1EP5ie8qg8/

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading