હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ માં નંબર 1 પસંદગી એટલે માધવ થ્રેડ

Image

મોરબીના ઉદ્યોગક્ષેત્રમાં વિશ્વાસનું નામ બની રહેલું “માધવ થ્રેડ” ઉચ્ચ ગુણવત્તાવાળું હાઈ-સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ બજારમાં ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

🔹 100% પોલિએસ્ટરથી બનેલું મજબૂત થ્રેડ

🔹 હેવી ડ્યૂટી બેગ ક્લોઝિંગ માટે ખાસ ડિઝાઇન

🔹 સ્મૂથ અને પરફેક્ટ સ્ટિચિંગ માટે ઉત્તમ ગુણવત્તા

🔹 હાઈ-સ્પીડ મશીનોમાં સરળ અને સતત પરફોર્મન્સ

🔹 ઝીરો બ્રેકેજ સાથે લાંબા સમય સુધી ટકાઉ ઉપયોગ

“દરેક થ્રેડમાં ગુણવત્તા અને દરેક રોલમાં વિશ્વાસ” ના ધ્યેય સાથે માધવ થ્રેડ ગ્રાહકોને વિશ્વસનીય અને ગુણવત્તાસભર પ્રોડક્ટ પૂરી પાડી રહ્યું છે.

📌 ઉત્પાદન : બેગ ક્લોઝર થ્રેડ

📌 રંગ : સફેદ

📌 કાઉન્ટ : 4/12

📍 સરનામું : પેલો માળ, દેવ અક્ષર કોમ્પ્લેક્સ,નેહરુ ગેટ, મોરબી – 363641

📞 સંપર્ક : 9620522222

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading