મોરબીના જાણીતા મહેક ફીઝીઓથેરાપી ના ડૉ. મહેશ ડાભી (MPT – Pediatrics) હવે વાંકાનેર ખાતે ઉપલબ્ધ.

Image

નીચે મુજબની કોઈપણ તકલીફ હોય તો નિષ્ણાત માર્ગદર્શન અને સારવાર માટે આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરો:

🔸 સેરેબ્રલ પાલ્સી (CP)
🔸 ADHD
🔸 ઓટિઝમ
🔸 લર્નિંગ ડિસેબિલિટી
🔸 બોલવામાં અથવા યાદ રાખવામાં તકલીફ
🔸 મોડો વિકાસ (Developmental Delay)
🔸 મસ્ક્યુલર ડિસ્ટ્રોફી
🔸 હાઇપરએક્ટિવ ચાઇલ્ડ
🔸 ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
🔸 સમજવામાં તકલીફ અને અન્ય બાળ વિકાસ સંબંધિત સમસ્યાઓ.

🗓️ તા. 4/7/2026 શનિવાર
🕒 બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી

📞 એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
81607 85708 | 90230 06316

📍 પ્રગતિ ફિઝિયો કેર, મામા સાહેબ મંદિર વાળી શેરી, જિનપરા હાઇવે, વાંકાનેર

⚠️ બતાવવા આવો ત્યારે તમામ જૂના રિપોર્ટ સાથે લાવવાનું ભૂલશો નહીં.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading