વાંકાનેરના રસાલા રોડ પર દુકાન વેચાણ માટે : મોકાની જગ્યા, ધંધા રોજગાર માટે સુવર્ણ તક

Image

વાંકાનેર શહેરના ઝડપી વિકાસ પામતા વિસ્તારમાં પોતાની નવી દુકાન અથવા બિઝનેસ શરૂ કરવા ઇચ્છુક લોકો માટે ઉત્તમ તક ઉપલબ્ધ બની છે. રસીલા રોડ પર, જેરાવર પીરની દરગાહ સામે પ્રાઇમ લોકેશનમાં દુકાન વેચાણ માટે ઉપલબ્ધ છે.


આ દુકાન આશરે 9 x 13 સાઈઝમાં ઉપલબ્ધ છે અને દરેક પ્રકારના વ્યવસાય માટે અનુકૂળ એરિયા ધરાવે છે. મેઈન બજાર અને હાઈ ફૂટફોલ વિસ્તાર હોવાથી વેપાર શરૂ કરવા કે રોકાણ માટે આ સ્થળ ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે.
ખાસ કરીને નવા બિઝનેસની શરૂઆત કરવા ઇચ્છુક યુવાનો તેમજ રોકાણકારો માટે આ સોનેરી તક સમાન છે. વ્યાજબી ભાવે ઉપલબ્ધ આ દુકાન ભવિષ્યમાં સારો વ્યાપારિક વિકાસ આપી શકે તેવી સંભાવના ધરાવે છે.


વિશેષતાઓ :
• 9 x 13 સાઈઝ
• આકર્ષક અને પ્રાઈમ લોકેશન
• દરેક પ્રકારના ધંધા માટે અનુકૂળ
• મેઈન બજાર અને હાઈ ફૂટફોલ વિસ્તાર
• બિઝનેસ શરૂ કરવા માટે ઉત્તમ તક


સંપર્ક : 6355975354 / 9429243396
સ્થળ : રસાલા રોડ, જોરાવર પીરની દરગાહ સામે, વાંકાનેર

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

વાંકાનેર ના કણકોટ ગામે LPG…

વાંકાનેર ના કણકોટ ગામે LPG…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે આવેલ કોન્ફીડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડના એલપીજી…

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading