શું તમારા પરિવારના જૂના શેર હજુ સુધી ક્લિયર નથી થયા? જાણો કેવી રીતે મળશે તમારો હક, ઘણા લોકોને ખબર જ નથી! જૂના શેરમાંથી આજે પણ મળી શકે છે લાખો રૂપિયા.

Image

ઘણા પરિવારોમાં વર્ષો પહેલા દાદા-પરદાદા અથવા પિતાના સમયમાં ખરીદાયેલા શેર સર્ટિફિકેટ આજે પણ કબાટ, લોકર અથવા જૂની ફાઈલોમાં પડ્યા હોય છે. સમય જતાં આવા સર્ટિફિકેટ વિશે પરિવારને જાણ પણ રહેતી નથી. પરંતુ આવા ઘણા શેર આજે પણ માન્ય હોઈ શકે છે અને યોગ્ય પ્રક્રિયા દ્વારા તેમની માલિકી, મૂલ્ય અને ક્લેમ મેળવી શકાય છે. ભૌતિક (Physical) શેરને ડીમેટમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા દ્વારા તેને ફરી ઉપયોગમાં લઈ શકાય છે.

કઈ સેવાઓ ઉપલબ્ધ છે?
આ સેવા હેઠળ શેરધારકો અથવા તેમના વારસદારોને નીચે મુજબની સહાય આપવામાં આવે છે:


1. ફિઝિકલ શેરને ડીમેટ એકાઉન્ટમાં કન્વર્ટ કરાવવામાં માર્ગદર્શન.
2. વારસદારોના નામે શેર ટ્રાન્સમિશનની પ્રક્રિયામાં સહાય.
ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ મેળવવા માટે માર્ગદર્શન.
3. IEPF (Investor Education and Protection Fund)માં ટ્રાન્સફર થયેલા શેર અને ડિવિડન્ડ ક્લેમમાં મદદ.
4. બોનસ શેર, સ્પ્લિટ, ડિવિડન્ડ સહિતના શેર સંબંધિત મુદ્દાઓ અંગે માર્ગદર્શન.

શા માટે તપાસ જરૂરી ?


નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઘણા પરિવારોને એ પણ ખબર નથી હોતી કે તેમના નામે અથવા પૂર્વજોના નામે હજુ પણ કંપનીઓના શેર નોંધાયેલા હોઈ શકે છે. યોગ્ય દસ્તાવેજો અને પ્રક્રિયા દ્વારા આવા શેર શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરીને તેમના હકનો લાભ મેળવી શકાય છે.

સંપર્ક
ફિઝિકલ શેર સંબંધિત માહિતી, માર્ગદર્શન અથવા ક્લેમ પ્રક્રિયા માટે સંપર્ક કરો:
સ્વીટી દોશી (C/O વાડીલાલ રવિચંદ સંઘવી)
મોબાઇલ: 63590 25456

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading