ચોમાસાની સિઝન શરૂ થતાં જ અવારનવાર થતા પાવર કટને કારણે લોકોને અંધારું અને ગરમી જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ઉપયોગી બની શકે તેવી વિવિધ DC અને ચાર્જેબલ પ્રોડક્ટ્સની વિશાળ વેરાયટી યશ લાઈટિંગ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે.
યશ ઇલેક્ટ્રિક ખાતે નાનીથી લઈને મોટી સાઇઝ સુધીના ચાર્જેબલ ટેબલ ફેન, Smallથી Huge Capacity સુધીની ચાર્જેબલ બેટરી, ચાર્જેબલ ફાનસ, હેન્ડ લાઇટ તેમજ ચાર્જેબલ બલ્બ સહિતની અનેક ઉપયોગી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ખાસ કરીને પાવર કટ દરમિયાન આ પ્રોડક્ટ્સ ઘર, દુકાન અને ઓફિસમાં ઉપયોગી બની શકે છે.
રસોડા માટે Havellsની 400 વોટની સ્માર્ટ ઘરઘંટી
DC પ્રોડક્ટ્સ ઉપરાંત યશ ઇલેક્ટ્રિક ખાતે ઘર અને રસોડામાં ઉપયોગી વિવિધ હોમ એપ્લાયન્સિસ પણ ઉપલબ્ધ છે. જેમાં Havellsની 400 વોટની સ્માર્ટ ઘરઘંટી પણ સામેલ છે. આ ઘરઘંટીનો ઉપયોગ Flour, Spices અને Grains સહિતની વસ્તુઓને બારીક દળવા માટે કરી શકાય છે.
આ ઉપરાંત ગ્રાહકોને Hair Dryer, Hair Straightener, Trimmer સહિત રોજિંદા જીવનમાં ઉપયોગી અનેક પ્રકારની Home Appliances પ્રોડક્ટ્સ પણ એક જ સ્થળેથી મળી રહે છે.
ચોમાસાની સિઝનમાં પાવર કટ માટે ઉપયોગી ચાર્જેબલ પ્રોડક્ટ્સ ખરીદવા માંગતા ગ્રાહકો માટે યશ ઇલેક્ટ્રિક ખાતે અલગ-અલગ જરૂરિયાત મુજબ વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.
યશ લાઈટિંગ – ગુણવત્તા, વિશ્વાસ અને શ્રેષ્ઠ વેરાયટીનું સરનામું.











