વાંકાનેરમાં શિવશક્તિ હીરો દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર

Image

સેલ્સ, ફાઇનાન્સ અને કોમ્પ્યુટર ઓપરેટર સહિત કુલ 7 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ

વાંકાનેર સ્થિત શિવશક્તિ હીરો દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કંપનીએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને અરજી કરવા આમંત્રણ આપ્યું છે.


ભરતી અંતર્ગત સેલ્સ એક્ઝિક્યુટિવ (પુરુષ) – 2, સેલ્સ એક્ઝિક્યુટિવ (મહિલા) – 2, ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ (પુરુષ) – 2 તેમજ કોમ્પ્યુટર ઓપરેટર (પુરુષ/મહિલા) – 1 એમ કુલ 7 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.


જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે અને તેની ઉંમર 25 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.  ઉમેદવારો પોતાનું CV WhatsApp નંબર 98245 78888 પર મોકલી શકે છે. વધુ માહિતી માટે 98245 78888 અથવા 92282 11000 પર સંપર્ક કરી શકાય છે.


શિવશક્તિ હીરોનો શોરૂમ ચંદ્રપુર રોડ, 8-એ નેશનલ હાઇવે, વાંકાનેર ખાતે આવેલો છે. ભરતી સંબંધિત આ માહિતી કંપની દ્વારા જાહેર કરવામાં આવી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading