વાંકાનેર શહેરમાં રામ નવમીના પાવન અવસરે જલારામ ભેળ હાઉસ દ્વારા ભક્તો અને ગ્રાહકો માટે વિશેષ 100% ફરાળી શ્રીખંડમાં વિવિધ સ્વાદોમાં ઉપલબ્ધ રહેવાના છે.
ગ્રાહકો માટે ડ્રાયફ્રૂટ, રિયલ કેસર, મેંગો, નવરત્ન અને કેસર રાજભોગ જેવા સ્વાદોમાં શ્રીખંડ ઉપલબ્ધ રહેશે, જે ઉપવાસ દરમિયાન પણ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વિકલ્પ બની રહેશે. રામ નવમીના આ શુભ અવસરે ગુણવત્તા અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખીને બનાવવામાં આવેલ શ્રીખંડ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
👉 સ્થળ: જલારામ ભેળ હાઉસ, વાંકાનેર
👉 ઓફર: 100% ફરાળી શ્રીખંડ ઉપલબ્ધ









