ખુશ્બુ સેલ્સ એજન્સી દ્વારા ક્લીનિંગ પ્રોડક્ટ્સના હોલસેલ બજારમાં હોલસેલ વેપારીઓ માટે વિશેષ ધમાકા ઓફર

Image

ક્લીનિંગ અને હાઉસકીપિંગ પ્રોડક્ટ્સના હોલસેલ ક્ષેત્રમાં કાર્યરત ખુશ્બુ સેલ્સ એજન્સી દ્વારા વેપારીઓ માટે વિશેષ ધમાકેદાર ઓફરની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા સીધા ફેક્ટરી ભાવમાં વિવિધ ક્લીનિંગ આઈટમ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.


કંપનીના જણાવ્યા મુજબ, નાયરા સેમી ડિટર્જન્ટ સાબુ પ્રીમિયમ ક્વોલિટી અને આકર્ષક પેકિંગ સાથે બજારમાં ઉપલબ્ધ છે. આ સાબુ કપડાંને ચમકદાર બનાવવાની સાથે સુગંધ પણ જાળવી રાખે છે. વેપારીઓને વધુ લાભ મળે તે માટે કંપનીએ 30 પેટીની ખરીદી પર 1 પેટી ફ્રી આપવાની વિશેષ ઓફર જાહેર કરી છે.


ખુશ્બુ સેલ્સ એજન્સી પાસે નાયરા સેમી ડિટર્જન્ટ સાબુ ઉપરાંત પીતાબડી (વાસણ ધોવાનો પાવડર), ડિટર્જન્ટ લિક્વિડ, વાસણ ધોવાનું લિક્વિડ, તેલ, શેમ્પૂ, એસિડ, વ્હાઇટ અને બ્લેક ફિનાઇલ તેમજ બ્લીચિંગ જેવી અનેક ક્લીનિંગ અને હાઉસકીપિંગ પ્રોડક્ટ્સ હોલસેલ ભાવે ઉપલબ્ધ છે.


કંપની દ્વારા દુકાનદારો માટે ફ્રી હોમ ડિલિવરીની સુવિધા પણ આપવામાં આવે છે. વેપારીઓ અને દુકાનદારોને આ મર્યાદિત સમયની ઓફરનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.


સંપર્ક:
📞 82004 93816
📞 97144 34224

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

વાંકાનેરના વિકાસ માટે સાંસદ શ્રી…

વાંકાનેરના વિકાસ માટે સાંસદ શ્રી…

વાંકાનેર વિસ્તારના વિવિધ વિકાસલક્ષી પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને રાજ્યસભાના…

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading