વાંકાનેરના મહેશભાઈ ખાંડેખાનો જન્મદિવસ : મિત્રો તથા પરિવાર દ્વારા શુભેચ્છાઓનો વરસાદ

Image

વાંકાનેરના રહેવાસી અને મોરબી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય શ્રી મહેશકુમાર નેણશીભાઈ ખાંડેખા (રાજગોર)ને જન્મદિવસ નિમિત્તે શહેર તેમજ સમાજમાં શુભેચ્છાઓનો વરસાદ થયો હતો.


બ્રહ્મસમાજનું ગૌરવ ગણાતા મહેશભાઈ તેમની જીવદયાપ્રેમી ભાવના, સેવાભાવી સ્વભાવ અને સૌમ્ય વ્યક્તિત્વ માટે જાણીતા છે. તેઓ હંમેશા જનહિતના કાર્યોમાં સક્રિય રહી સમાજ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.


તેમનું જીવન સેવા, સંસ્કાર અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે, જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. આ અવસરે શુભેચ્છકોએ ભગવાનને પ્રાર્થના કરી કે મહેશભાઈને સદૈવ ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘ આયુષ્ય અને સતત સફળતા પ્રાપ્ત થાય તેમજ તેઓ આવનારા સમયમાં વધુ ઊંચાઈઓ સર કરે અને સમાજને માર્ગદર્શન આપતા રહે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading