વાંકાનેરના નરવીરસિંહ લખધીરસિંહ ઝાલાનું દુઃખદ અવસાન, તા. 28 સપ્ટેમ્બરે બેસણું

Image

વાંકાનેર: મૂળ ભાયાતી જાંબુડીયા અને હાલ વાંકાનેર નિવાસી નરવીરસિંહ લખધીરસિંહ ઝાલાનું દુઃખદ અવસાન થયું છે.


સદગત નરવીરસિંહ લખધીરસિંહ ઝાલા, લખધીરસિંહ ઝાલાના પુત્ર, નિર્મળસિંહ માનસિંહ ઝાલાના ભત્રીજા તથા યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા (જ્ઞાનગંગા સ્કૂલ) અને પૃથ્વીરાજસિંહ ખુમાનસિંહ ઝાલાના ભાઈ હતા.

સદગતનું બેસણું તા. 28/09/2026, સોમવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાક દરમિયાન જ્ઞાનગંગા સ્કૂલ, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

વસુંધરા ગામ ના સરપંચના પુત્ર…

વસુંધરા ગામ ના સરપંચના પુત્ર…

વાંકાનેર તાલુકાના જાલસિકા-વસુંધરા વિસ્તારમાં બનેલી ઘટનામાં કુહાડી અને લોખંડના પાઈપથી…

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading