• Home
  • વાંકાનેર

વાંકાનેર

વાંકાનેર તાલુકા પોલીસે CEIR પોર્ટલથી 21 ખોવાયેલા મોબાઈલ શોધી રૂ. 5.17 લાખનો મુદ્દામાલ માલિકોને પરત આપ્યા

‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ટેક્નિકલ સર્વેલન્સથી પ્રજાહિતની નોંધપાત્ર કામગીરી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલના માર્ગદર્શન…

ByByBhagirath Thakar Jul 22, 2026

રાજાવડલા ખાતે શ્રી સીધેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ અને દાતાશ્રીઓના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી સીધેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં શ્રી સીધેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા પર્યાવરણ…

ByByBhagirath Thakar Jul 21, 2026

વાંકાનેરના અપહરણ-દુષ્કર્મ કેસમાં 11 વર્ષથી ફરાર આરોપી મહારાષ્ટ્રના નાગપુરથી ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીને મોરબી જિલ્લા એલ.સી.બી.…

ByByBhagirath Thakar Jul 21, 2026

વાંકાનેરમાં ફ્લેવર મિક્સ કરી દેશી દારૂ વેચવાના કૌભાંડનો પર્દાફાશ, 80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગાયત્રી રોડ પર ઓફિસ અને ફ્લેટમાં SOG-પોલીસની દરોડા કાર્યવાહી, એક આરોપી ઝડપાયો, રાજકોટના સપ્લાયરની શોધખોળ શરૂ વાંકાનેર શહેરના…

ByByBhagirath Thakar Jul 16, 2026

સમથેરવા ગામની સીમમાં મળેલી અજાણ્યા પુરૂષની લાશના ચાર મહિના જૂના હત્યા કેસનો ભેદ ઉકેલાયો

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી આશરે ચાર મહિના પહેલા મળી આવેલી અજાણ્યા પુરૂષની નિર્વસ્ત્ર હાલતમાં લાશના વણશોધાયેલા હત્યા…

ByByBhagirath Thakar Aug 10, 2026

વાંકાનેર સીટી પોલીસની પ્રશંસનીય કામગીરી: રૂ. 6.40 લાખથી વધુનો મુદ્દામાલ અરજદારોને પરત અપાયો

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના દિશાનિર્દેશ હેઠળ વાંકાનેર સીટી પોલીસ…

ByByBhagirath Thakar Aug 7, 2026
Scroll to Top